કોઈ પણ પ્રકારની માનસિક બીમારીની સારવાર માટે અમને કોલ કરો +91 8141872881
More Website Templates @ TemplateMonster.com - July 28, 2014!

માનસિક રોગો • - પડી જવું
 • - ચક્કર આવવા
 • - માથાનું ઘારણ ન રેહવું.
 • - કાન અને મગજમાં મશીન જેવો ધમધમાટ આવાજ થવા.

 • - ભૂત ચડવું
 • - જીન ચડવું.
 • - કુંડાળામાં પગ પડવો.
 • - પડછાયામાં પડવું - વળગાડ.
 • - ભૂતોન્માદ


 • - પાગલપણ
 • - પતિ - પત્ની ના ચારિત્ર્ય ની શંકા
 • - માનસિક અસ્થિરતા
 • - મનોવિચ્છિન્નતા
 • - ચિત ભ્રાંતિ
 • - અસંગત બોલવું
 • - કારણ વગર બોલબોલ કરવું
 • - બબડવું
 • - વિના કારણ હસવું કે રડવું
 • - બીક લાગવી
 • - શંકા - કુશંકા ઓ થવી
 • - ગુસ્સો - તોફાન કરવું
 • - કાન માં ભણકારા થવા
 • - પોતાની ચોખ્ખાઈ પ્રત્યે વધુ પડતી બેદરકારી
 • - એકાંત માં રેહવું
 • - તાકી ને જોયા કરવું વગેરે


 • - માથાનો દુ:ખાવો
 • - નિરાશા
 • - ખિન્નતા / રૂંધામણ
 • - રોતલપણું / નબળાઈ
 • - અનિદ્રા / અજંપો
 • - આપઘાત ના વિચારો તથા પ્રયાસો
 • - રઘવાટ / અપચો
 • - માથામાં બળતરા
 • - બેચેની લાગવી
 • - કંટાળો આવવો
 • - મન ઉદાસ રેહવું
 • - વાત કરવાનું કે કામ કરવાનું મન ન થવું
 • - રડવું આવવું
 • - સૂનમૂન થઈ જવું
 • - રોજની પ્રવૃત્તિમાંથી રસ ઓછો થઇ જવો
 • - સમજણ શક્તિ ઓછી થઇ જવી
 • - ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું
 • - આત્મવિશ્વાસ ઓછો થઇ જવો
 • - નકારાત્મક વિચારો આવવા


 • - અનિંદ્રા
 • - અતિ આનંદિત રહેવું
 • - પોતાને મહાન ગણવું
 • - ગજા બહાર નો ખર્ચ
 • - તીવ્ર ઉશ્કેરાટ
 • - વધુ પડતી ધમાલ
 • - હિંસાત્મક વૃતિ


 • - કારણ વગર ડર લાગવો.
 • - તણાવ
 • - ઉચાઇ.
 • - બંધ જગ્યા.
 • - પાણી
 • - અંધારું.
 • - લોકોની ભીડથી માનસિક તનાવ અનુભવો.


 • - હૃદય ના ધબકારા વધવા
 • - નર્વસ થઈ જવું
 • - ગભરામણ થવી
 • - છાતી માં ધબકારા વધી જવા
 • - પરસેવો વળી જવો
 • - ખાલી ચઢવી
 • - શરીર ઠંડુ પડી જવું
 • - લો બી.પી. જેવું લાગવું
 • - કંઈક અજુગતુ બની જશે તેવો ભય લાગવો
 • - શ્વાસ રૂંધાવો , છાતી માં દુઃખાવો
 • - હૃદય બંધ પડી જશે તેવી બીક
 • - એટેક આવશે તેવો ભય
 • - મ્હોં સુકાવું
 • - વધુ પડતું પાણી પીવું
 • - વારંવાર પેશાબ કરવા જવું વગેરે


 • - અનિવાર્ય વિચારો નું ઉદભવવું અને કર્તવ્ય દબાણ
 • - એક ની એક પ્રવૃત્તિ વારંવાર કરવી
 • - વારંવાર હાથ ધોવા, પાણી નો બગાડ
 • - વારંવાર તાળું ચેક કરવું
 • - મને કોઈ બિમારી થઈ છે
 • -(HIV-AIDS) તેવો ડર રહેવો
 • - વધારે પડતું સફાઈ કાર્ય કરવું
 • - સંભોગની અનિચ્છા
 • - નપૂંસકતા
 • - શીઘ્રપતન
 • - સંભોગ વખતે જાતીય અંગો નો દુઃખાવો
 • - સ્વપ્ન દોષ - ધાતુ સ્ત્રાવ
 • - 'ધાતુ જવી' અને શારીરિક નબળાઈ
 • - મનોજાતીય વિકૃતિ
 • - સેફસની અતિ ઈચ્છા।...


 • - શાળામાં તોફાની વૃતિ, ઊંઘમાં પેશાબ થવો
 • - મંદબુદ્ધિ - ભણવામાં પાછા પડવું
 • - બોલવાની - લખવાની - ગણિત ગણવાની કે વાંચવાની ગરબડો થવી
 • - જીભનું તોતડાપણું- જીદ્દી વૃતિ - અંગૂઠો ચૂસવો -નિશાળે જવાનો ડર


 • -વાઈ, તાણ,ખેંચ
 • - બેભાન થવું, હાથ પગ કડક થવા
 • - મો માં ફીણ,જીભ કચરાવી
 • - આંખો ઉપર ચડવી