કોઈ પણ પ્રકારની માનસિક બિમારીની સારવાર માટે અમને કોલ કરો +૯૧ ૮૧૪૧૮૭૨૮૮૧
More Website Templates @ TemplateMonster.com - July 28, 2014!

ગ્રુપ થેરાપી

આ થેરાપીમાં એકી સાથે છ કે બાર વ્યક્તિ કે જેઓ એક સરખી તકલીફ કે બિમારી ધરાવે છે તેઓને સામેલ કરવામાં આવે છે.
તેમાં એકબીજાના પ્રતિભાવો , અન્ય લોકો સાથેનું વર્તન અને પોતાનું ખરાબ વર્તન કઈ રીતે સુધારવું તે શીખવવામાં આવે છે.