કોઈ પણ પ્રકારની માનસિક બિમારીની સારવાર માટે અમને કોલ કરો +૯૧ ૮૧૪૧૮૭૨૮૮૧
More Website Templates @ TemplateMonster.com - July 28, 2014!

પર્સનાલિટી ટેસ્ટ

પસર્નાલિટી ટેસ્ટમાં એક પ્રશ્નોતરી આપવામાં આવે છે. તેના દ્વારા વ્યક્તિના વિચારો, લાગણી વર્તન વિગેરેનો અભ્યાસ કરવામાં આવે છે.
જેમાં વ્યક્તિનું સામર્થ્ય , નબળાઈ જેવા પાસા જાણવા મળે છે.