ડૉ. શૈલેષ એમ. જાની
Dr. Shailesh M. Jani

M.D., D.P.M. (Psychiatry), F.I.P.S.
કોઈ પણ પ્રકારની માનસિક બિમારીની સારવાર માટે અમને કોલ કરો +91 8141872881
QR Code
facebook.com/drsmjani
instagram.com/drsmjani
yootube.com/drsmjani

પ્રોફાઈલ


ડો. શૈલેષ એમ. જાની

ડો. શૈલેષ એમ. જાની એ ભાવનગર-ગુજરાતના ટોચનાં મનોચિકિત્સક – સાઇકિયાટ્રીસ્ટ તથા સેક્સોલોજીસ્ટ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.ડી. (સાઇકિયાટ્રી) અને ડી.પી.એમ. (સાઇકોલોજીકલ મેડિસીન) ફર્સ્ટ રેન્ક સાથે ઉર્તીણ થયા છે. તેઓ લાંબા સમયથી ભાવનગરમાં પ્રાઈવેટ સાઇકિયાટ્રીસ્ટ તથા ડિએડિકશન થેરાપિસ્ટ તરીકે માનસિક બિમારીની સાથે સાથે લોકો ને વ્યસનમાંથી મુક્તિ અપાવી રહ્યા છે. આ ઉપરાંત સેક્સોલોજીસ્ટ તરીકે પણ અનેક લોકોના જાતીય રોગોનું નિદાન તથા વૈજ્ઞાનિક ઢબથી સારવાર કરી રહ્યા છે. સેક્સ એજયુકેશન અંગે તેઓ સેમિનાર, વર્કશોપ, લેકચર વગેરે નિયમિતપણે યોજી રહ્યા છે.
more

એપોઇન્ટમેન્ટ માટે :

(0278) 2516212  /  2224736
મોબાઈલ નં : 8141872881
એક દિવસ અગાઉ એપોઇન્ટમેન્ટ લઈને આવવા વિનંતી.
એપોઇન્ટમેન્ટ લેવા માટે નો સમય
સવારે 09:00 થી સાંજે 07:00 સુધીનો રહેશે.
શનિવાર સાંજે અને રવિવારે બંધરહેશે.

કિલનિક સમય

 • સોમવાર થી શુક્રવાર
  • સવારે 09:00 થી 01:00
  • સાંજે 04:00 થી 06:30
 • શનિવારે સાંજે તથા રવિવારે બંધ.

સંપર્ક :

 • ડૉ.શૈલેષ જાની

 • "આત્મન્" સાયકિયાટ્રી હોસ્પિટલ,
  ઇશાન વ્યસન મુક્તિ કેન્દ્ર

  બીજા માળે, 'સૂર્યદિપ' કોમ્પલેક્ષ,
  કાળાનાળા, ભાવનગર-364 002 ગુજરાત

  (0278) 2516212 / 2224736
  મોબાઈલ નં : 8141872881
  વોટ્સએપ નં : 9054525552
  drsmjani@yahoo.com
  www.sexologistbhavnagar.in | www.drsmjani.com

Follow Us :

facebook.com/drsmjani
instagram.com/drsmjani
yootube.com/drsmjani