કોઈ પણ પ્રકારની માનસિક બિમારીની સારવાર માટે અમને કોલ કરો +૯૧ ૮૧૪૧૮૭૨૮૮૧
More Website Templates @ TemplateMonster.com - July 28, 2014!

એપ્ટિટયુડ ટેસ્ટ

આ ટેસ્ટમાં જે - તે વ્યક્તિની કોઈ કામ કરવા પ્રત્યેની અભિરૂચિ, ટેલેન્ટ તથા પાત્રતા ચકાસવામાં આવે છે . જે શારીરિક કે માનસિક હોય શકે છે.
આ ટેસ્ટ સામાન્ય રીતે Human Resource Development માં વ્યક્તિની પસંદગી માટે વાપરવામાં આવે છે