
ડિપ્રેસન અંગે સરળ ભાષામાં સમજૂતિ આપતા આ પુસ્તક માં ડિપ્રેસનના લક્ષણો, કારણો, તપાસ, સારવારની વિવિધ પદ્ધતિઓ, દવાઓનું મહત્વ, લાઇફ સ્ટાઈલના ફેરફારો અને ખોરાકનું મહત્વ વગેરે વિવિધ પાસાઓની મનોચિકિત્સક ડો. શૈલેષ જાનીની અનુભવી કલમે વીશદ છણાવટ કરવામાં આવી છે.
કિંમત - રૂ. 160/-   + રૂ. 40/- પોસ્ટેજ ચાર્જ એક્સ્ટ્રા
- 'ડિપ્રેશન A To Z' પુસ્તક મેળવવા માટે 'ડિપ્રેશન A To Z' ના નામથી ચેક, મનીઓર્ડર કે ડિમાન્ડ ડ્રાફ્ટ નીચેના સરનામે મોકલશો.- ડો. શૈલેષ એમ જાની
'સૂર્યદીપ' કોમ્પ્લેક્ષ,
કાળાનાળા, ભાવનગર - ૩૬૪૦૦૨ખાસ નોંધ: મનીઓર્ડરની સ્લીપમાં તમારૂં નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર ખાસ લખશો.
બેંક ની વિગત | |
એકાઉન્ટ નું નામ | MANOCHIKITSA |
બેંક | Axis Bank |
શાખા | Bhavnagar |
A/C નં. | 915020035750225 |
IFSC કોડ | UTIB0000200 |