પ્રોફાઈલ

ડો. શૈલેષ એમ. જાની એ ભાવનગર-ગુજરાતના ટોચનાં મનોચિકિત્સક – સાઇકિયાટ્રીસ્ટ તથા સેક્સોલોજીસ્ટ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.ડી. (સાઇકિયાટ્રી) અને ડી.પી.એમ. (સાઇકોલોજીકલ મેડિસીન) ફર્સ્ટ રેન્ક સાથે ઉર્તીણ થયા છે. તેઓ લાંબા સમયથી ભાવનગરમાં પ્રાઈવેટ સાઇકિયાટ્રીસ્ટ તથા ડિએડિકશન થેરાપિસ્ટ તરીકે માનસિક બિમારીની સાથે સાથે લોકો ને વ્યસનમાંથી મુક્તિ અપાવી રહ્યા છે. આ ઉપરાંત સેક્સોલોજીસ્ટ તરીકે પણ અનેક લોકોના જાતીય રોગોનું નિદાન તથા વૈજ્ઞાનિક ઢબથી સારવાર કરી રહ્યા છે. સેક્સ એજયુકેશન અંગે તેઓ સેમિનાર, વર્કશોપ, લેકચર વગેરે નિયમિતપણે યોજી રહ્યા છે.
more
એપોઇન્ટમેન્ટ માટે :
(૦૨૭૮) ૨૫૧૬૨૧૨  /  ૩૦૦૪૭૩૬
મોબાઈલ નં : ૮૧૪૧૮૭૨૮૮૧
એક દિવસ અગાઉ એપોઇન્ટમેન્ટ લઈને આવવા વિનંતી.
એપોઇન્ટમેન્ટ લેવા માટે નો સમય
સવારે ૯ થી સાંજે ૭ સુધીનો રહેશે.
શનિવાર સાંજે અને રવિવારે બંધરહેશે.