આ પુસ્તક ગુજરાતી સમાચાર પત્ર "દિવ્ય ભાસ્કર" અને "સૌરાષ્ટ્ર સમાચાર" માં પ્રકાશિત થયેલા માનસિક રોગો અંગેના ડૉ.શૈલેશ જાનીની અનુભવી કલમે લખાયેલા વિવિધ લેખોનો સંગ્રહ છે. તેમાં હતાશા, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, ઓસીડી, મેનિયા, જાતીય આરોગ્ય, સોમટોફોર્મ, ડિસઓર્ડેર, સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.
કિંમત માત્ર રૂ. 50/- + રૂ.50/- પોસ્ટેજ ચાર્જ એક્સ્ટ્રા
'મનોચિકિત્સા' પુસ્તક મેળવવા માટે UPI થી રૂ. 100 નીચેનો QR કોડ સ્કેન કરી મક્લશો.
ખાસ નોંધ: પૈસા મોકલ્યા પછી વોટ્સ-એપ મેસેજમાં તમારૂં નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર ખાસ લખશો સાથે પૈસા મોકલ્યાનો સ્ક્રીનશોટ પણ મોકલશો.
વોટ્સ-એપ નંબર : 9054525552
ઉપરોક્ત પુસ્તક ધરેબેઠા ઓનલાઈન મેળવવા સંપર્ક કરો = લોકમિલાપ ઓનલાઈન / બુક્પ્રથા
ઉપરોક્ત પુસ્તક ધરેબેઠા ઓનલાઈન મેળવવા સંપર્ક કરો = લોકમિલાપ ઓનલાઈન / બુક્પ્રથા